Home »Gujarat »Bhuj »Rapar» ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર

ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર

DivyaBhaskar News Network | Mar 19, 2017, 04:45 AM IST

  • ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર,  rapar news in gujarati
ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર કોઇએ હુમલો કરતાં યુવાનને માથા અને શરીરમાં ગંભીર ઇજાઓ થતાં તેને પલાસવા સીએચસી ખાતે લઇ જવામાં આવતાં તેને અન્ય રીફર કરાતાં યુવકને પાટણ ખસેડાયો હતો. પોલીસમાં સબંધે માત્ર જાણવા જોગ એન્ટ્રી પડી હતી. હુમલો કોણે કર્યો તે હજુ બહાર આવ્યું નથી.

કાનમેરમાં યુવાન પર હુમલો કરાતાં ગંભીર ઇજાઓ પહોંચી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગ્ાંધીધામ |રાપર તાલુકાના કાનમેર ખાતે દેવા કરશન ડોડીયા (ઉ.-38) પર
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended