Home »Gujarat »Bhuj »Rapar» રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો

રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો

DivyaBhaskar News Network | Mar 18, 2017, 04:00 AM IST

  • રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો,  rapar news in gujarati
રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો સન્માન કાર્યક્રમ તથા હસ્તકલા કારીગરોને ઓળખપત્ર વિતરણ અંગે કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં ભુજમાં18મીના કાર્યક્રમમાં રાપરના સરપંચો હાજરી આપશે. જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, નવા સરપંચો તેમજ ડાભુંડા સમરસ ગ્રામ પંચાયતની તમામ મહિલા સભ્યો સન્માનિત થશે.

સરપંચના સન્માન સમારોહમાં રાપરના હોદ્દેદારો જોડાશે

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાપર : સ્વચ્છભારત મિશનમાં મહિલાઓની જાગૃતિ માટે નવા સૂચાયેલા સરપંચનો
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended