Home »Gujarat »Bhuj »Nakatrana» રવાપર : નખત્રાણાતા. પં.ની સામાન્ય સભામાં દરેક સભ્યોને તેમના વિસ્તારના

રવાપર : નખત્રાણાતા. પં.ની સામાન્ય સભામાં દરેક સભ્યોને તેમના વિસ્તારના

DivyaBhaskar News Network | Apr 22, 2017, 03:20 AM IST

  • રવાપર : નખત્રાણાતા. પં.ની સામાન્ય સભામાં દરેક સભ્યોને તેમના વિસ્તારના,  nakatrana news in gujarati
રવાપર : નખત્રાણાતા. પં.ની સામાન્ય સભામાં દરેક સભ્યોને તેમના વિસ્તારના વિકાસકામો માટે 2 લાખની ફાળવણી કરાઇ હતી. તા. પં.ના વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલના જણાવ્યા મુજબ રવાપરમાં તેમને ફાળવાયેલી ગ્રાન્ટમાંથી સ્મશાનગૃહની પાણીની નવી પાઇપલાઇન, સ્ટેન્ડ પોસ્ટ માટે રૂા. 50 હજાર, શિવમંદિર માટે પાણીની લાઇન, સ્ટેન્ડ પોસ્ટ અને બાંકડા માટે રૂા. 1 લાખ તથા સાર્વજનિક જગ્યા પર બાંકડા માટે રૂા. 50 હજાર એમ કુલ્લ 2 લાખના વિકાસકામોને બહાલી અપાઇ હતી.

રવાપરમાં 2 લાખના કામો મંજૂર કર્યાં

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રવાપર : નખત્રાણાતા. પં.ની સામાન્ય સભામાં દરેક સભ્યોને તેમના વિસ્તારના
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended