Home »Gujarat »Bhuj »Mundra» ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા

ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા

DivyaBhaskar News Network | Mar 20, 2017, 04:15 AM IST

  • ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા,  mundra news in gujarati
ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા સાથે ઝરપરાના શખ્સને પોલીસે ઘરપકડ કરી છે. મુન્દ્રા પીઆઇ આર એન વિરાણીના માર્ગદર્શન હેઠળ તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઝરપરાના મામદ ઇબ્રાહિમ કુંભારને ધ્રબ ગામની સીમમાં મીઠાણી કોલોની પાછળ ટેમ્પો જી.જે12 ઝેડ 967 સાથે પકડી પાડ્યો હતો, ટેમ્પાની પલાસી લેતાં તેમાંથી 86 કોથડામાં 2850 કિલો ખજુર કિમત 1,29,000નો તથા 23 હજારના અન્ય બંડલ સહિત 1,52,000નો જથ્થો તથા ટેમ્પાની કિમત 4 લાખ ગણી 5,52,000ના મુદામાલ જપ્ત કર્યો હતો.

ધ્રબમાંથી 1.29 લાખના ખજુર સાથે ઝરપરાનો શખ્સ પકડાયો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભુજ |મુન્દ્રાના ધ્રબમાંથી શકાસ્પદ અને ચોરાઉ 1.29 લાખના ખજુરના જથ્થા
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended