Home »Gujarat »Bhuj »Gandhidham» કામાખ્યા ટ્રેનને નાગદામાં સ્ટોપ આપવા માગ

કામાખ્યા ટ્રેનને નાગદામાં સ્ટોપ આપવા માગ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • કામાખ્યા ટ્રેનને નાગદામાં સ્ટોપ આપવા માગ,  gandhidham news in gujarati
લગ્નસમારંભમાં ભાગ લેવા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન નાગદા પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્ય દિલીપસિંહ શેખાવતે તેમની સમક્ષ વિવિધ ટ્રેનોને નાગદામાં સ્ટોપેજ મળે તે માટે રજુઆત કરી હતી. અંતર્ગત ગાંધીધામથી કામાખ્યા જતી ટ્રેનને પણ નાગદામાં ઉભી રાખવામાં આવે જેથી ત્યાં વસતા દેશના વિવિધ ભાગોના નાગરિકોને રાહત મળી શકે અને ટ્રેનને ઉતારૂઓથી રેવન્યુની આવક પણ વધારી શકાય. હાલ ટ્રેન કનેક્ટીવીટી હોવાના કારણે વિવિધ વિસ્તારોના રહેવાસીઓને નાહક અન્યત્ર જવાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે જે દુવિધામાંથી તેમને છુટકારો મળી શકે એમ છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કામાખ્યા ટ્રેનને નાગદામાં સ્ટોપ આપવા માગ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended