Home »Gujarat »Bhuj »Gandhidham» GIDCના ધૂળિયા માર્ગો પર ડમરીનું સામ્રાજ્ય છવાયું

GIDCના ધૂળિયા માર્ગો પર ડમરીનું સામ્રાજ્ય છવાયું

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • GIDCના ધૂળિયા માર્ગો પર ડમરીનું સામ્રાજ્ય છવાયું,  gandhidham news in gujarati
ગાંધીધામનાજી.આઇ.ડી.સી. વિસ્તારમાં માર્ગોની હાલત દયનીય બની ગઇ છે. ગુરૂવારે બપોરે અહીં માર્ગ પરની ધૂળને ડમરીએ મમતે ચડાવી હતી તો પસાર થતા વાહનોને કારણે પણ આખો વિસ્તાર ધૂળીયો બની જવા પામ્યો છે પરિણામે આસપાસમાં રહેતા શ્રમીક વર્ગને માટે દિવસ પસાર કરવો કઠીન બની જાય છે. તંત્ર દ્વારા વિસ્તારના માર્ગોને કેમ દુરસ્ત કરાતા નથી તે આશ્ચર્યજનક બાબત છે.

જીઆઇડીસી વિસ્તારના બિસ્માર માર્ગો

ખખડધજ માર્ગ ક્યારે દુરસ્ત થશે તે સવાલ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GIDCના ધૂળિયા માર્ગો પર ડમરીનું સામ્રાજ્ય છવાયું
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended