Home »Gujarat »Bhuj »Gandhidham» ગાંધીધામ |પતંજલિ યોગ સમિતિ દ્વારા મોરબીના નરસંગ સીતારામ મંદિરના પ્રાંગણમાં

ગાંધીધામ |પતંજલિ યોગ સમિતિ દ્વારા મોરબીના નરસંગ સીતારામ મંદિરના પ્રાંગણમાં

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:05 AM IST

  • ગાંધીધામ |પતંજલિ યોગ સમિતિ દ્વારા મોરબીના નરસંગ સીતારામ મંદિરના પ્રાંગણમાં,  gandhidham news in gujarati
ગાંધીધામ |પતંજલિ યોગ સમિતિ દ્વારા મોરબીના નરસંગ સીતારામ મંદિરના પ્રાંગણમાં ત્રણ દિવસીય નિઃશુલ્ક વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. જેમા આદિપુર, ગાંધીધામના ગીતાબેન ઠક્કર, રાગીન દુદાની, જય કલ્યાણી, સંગીતાબેન પટેલ, ડીમ્પલબેન ગોર, નયનાબેન ઝાલા સહિતની યોગ શિક્ષિકાઓએ જોડાઈ લોકોને યોગ અંગેની જાણકારી આપી હતી.

સ્વાસ્થ્ય | આદિપુરની બહેનોએ મોરબીને યોગમય બનાવ્યું

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાંધીધામ |પતંજલિ યોગ સમિતિ દ્વારા મોરબીના નરસંગ સીતારામ મંદિરના પ્રાંગણમાં
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended