Home »Gujarat »Bhuj »Gandhidham» ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો

ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો

DivyaBhaskar News Network | Mar 20, 2017, 03:55 AM IST

  • ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો,  gandhidham news in gujarati
ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો હતો. ભાડાના મકાનમાં રહેતા ફરિયાદી લક્ષ્મણ ઉર્ફે લચ્છુ અશોક શાંખલાને મકાન ખાલી કરી નાખ અને ભાડાના પૈસા આપી દે કહી મકાન માલિક સોનુ સીન્ધી, સોનુ સીન્ધીનો ભત્રીજો, ભાભી લતાબેને ધાકધમકી કરી હતી. જેથી ગાળો બોલવાનીના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ બેઝબોલની સ્ટીક ફરિયાદીને માથામાં અને ડાબા હાથમાં ફટકારી હાથમાં અસ્થીભંગ નિપજાવતાં હુમલો કરવાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

આદિપુરમાં મકાન ખાલી કરવા મુદે ભાડુઆતને માર માર્યો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended