Home »Gujarat »Bhuj »Gandhidham» "અન્યાયી કાયદો નહી ચાલે' : ગાંધીધામનાવકીલોએ કોર્ટ ચાલુ થવા દીધી

"અન્યાયી કાયદો નહી ચાલે' : ગાંધીધામનાવકીલોએ કોર્ટ ચાલુ થવા દીધી

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

"અન્યાયી કાયદો નહી ચાલે' : ગાંધીધામનાવકીલોએ કોર્ટ ચાલુ થવા દીધી નહોતી અને સુત્રોચ્ચાર કરી, સૂચિત એક્ટને કાયદો બનતો અટકાવવા માગણી સાથે મામલતદારને આવેદન પણ પાઠવ્યું હતું. કોર્ટ પરીસરમાં સુત્રોચ્ચાર કરતા બાર એસો. ના હોદેદારો અને વકીલમિત્રો તસવીરમાં દ્રશ્યમાન થાય છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં ધારાશાસ્ત્રીઓએ કાયદાના વિરોધમાં હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેના કારણે ગુજરાતમાં મહતમ કોર્ટો શુક્રવારે ફંક્શનમાં આવી શકી નહોતી.

ગાંધીધામના વકીલોએ સૂચિત એક્ટનો કર્યો વિરોધ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: "અન્યાયી કાયદો નહી ચાલે' : ગાંધીધામનાવકીલોએ કોર્ટ ચાલુ થવા દીધી
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended