Home »Gujarat »Bhuj »Gandhidham» જૂની કોર્ટ પાસેનો જર્જરિત થાંભલો આખરે ધરાશાયી

જૂની કોર્ટ પાસેનો જર્જરિત થાંભલો આખરે ધરાશાયી

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • જૂની કોર્ટ પાસેનો જર્જરિત થાંભલો આખરે ધરાશાયી,  gandhidham news in gujarati
શહેરનાજુની કોર્ટ પાસે એક વીજ પોલ વહેલી સવારે પડી ગયો હતો. સુધરાઈને આની જાણ થતા તે હટાવાયો હતો પરંતુ ત્યાં સુધી ટ્રાફિક ખોરવાયો હતો.

ગાંધીધામમાં કેપીટી દ્વારા ભુકંપ બાદ શહેરભરમાં લગાવાયેલી સ્ટ્રીટ લાઈટોની હાલત લાંબા સમયથી ખસ્તા થઈ છે. સુધરાઈ દ્વારા તેની જાળવણી થયાના આરોપ પણ ઉઠતા રહ્યા છે ત્યારે શુક્રવારે સવારે જુની કોર્ટ પાસે વીજ પોલ ધરાશાઇ થયો હતો. સદભાગ્યે કોઇને તેના કારણૅ ઈજા પહોંચી નહતી. નગરપાલિકાને અંગે જાણ થતા તેને તાત્કાલિક રોડ પરથી હટાવી આવા થાંભાલાઓની ભાળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

થાંભલો અચાનક ધબાય નમ:

સદ્દભાગ્યે કોઇ ઉપર પોલ ખાબક્યો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જૂની કોર્ટ પાસેનો જર્જરિત થાંભલો આખરે ધરાશાયી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended