Home »Gujarat »Bhuj »Gandhidham» ગાંધીધામ |વાય.એમ.સી.એ. ગાંધીધામ દ્વારા તા. 20થી 23 એપ્રિલ, ત્રણ દિવસીય

ગાંધીધામ |વાય.એમ.સી.એ. ગાંધીધામ દ્વારા તા. 20થી 23 એપ્રિલ, ત્રણ દિવસીય

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • ગાંધીધામ |વાય.એમ.સી.એ. ગાંધીધામ દ્વારા તા. 20થી 23 એપ્રિલ, ત્રણ દિવસીય,  gandhidham news in gujarati
ગાંધીધામ |વાય.એમ.સી.એ. ગાંધીધામ દ્વારા તા. 20થી 23 એપ્રિલ, ત્રણ દિવસીય વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 40થી વધુ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો. સવારે 6થી 11.30 અને સાંજ 4થી 9 સુધી ચાલનારા કેમ્પમાં યોગા, સ્કેટીંગ, બાસ્કેટબોલ, સંગીત, ડ્રોઇંગ, બેડમીન્ટન, કરાટે અને ડાન્સ જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તમામ રમતોમાં વિજેતા બાળકોને સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે, કેમ્પમાં ભાગ લેવા માટે સંસ્થાની ઓફિસનો સંપર્ક સાધવો.

શિબિર| ‘આનંદ કરતા-કરતાં શીખો’ ત્રણ દિવસીય ફ્રી કેમ્પ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાંધીધામ |વાય.એમ.સી.એ. ગાંધીધામ દ્વારા તા. 20થી 23 એપ્રિલ, ત્રણ દિવસીય
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended