Home »Gujarat »Bhuj »Gandhidham» ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ

ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:55 AM IST

  • ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ,  gandhidham news in gujarati
ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીને જોતાં રાહદારીઓને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી ગાંધીધામની બજાર, બેંક, જાહેર સ્થળે 25 પાણીની પરબનું સ્થાપન કરવામાં આવ્યું છે. સેવાયજ્ઞને સફળ બનાવવા મંચના પ્રમુખ મુકેશ પારેખ, મંત્રી જીતેન્દ્ર જૈન, ઓમપ્રકાશ સરિયાલા, રોશન ગોયલ, સુરેશ નાહટા, પ્રશાંત અગ્રવાલ, મધુકાંત શાહ વગેરે હાજર રહ્યા હતા.

સેવા | મારવાડી યુવા મંચે શહેરમાં 25 પાણીની પરબ ચાલુ કરી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended