Home »Gujarat »Bhuj »Gandhidham» આદિપુરની જૂની શાક માર્કેટમાં આખલાનો આતંક

આદિપુરની જૂની શાક માર્કેટમાં આખલાનો આતંક

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:45 AM IST

  • આદિપુરની જૂની શાક માર્કેટમાં આખલાનો આતંક,  gandhidham news in gujarati
આદિપુરનાજુની શાક મારકેટ પાસે ચોર તરીકે ઓળખાતા આખલાએ આતંક મચાવી રાખ્યો છે. ખરીદીને કરીને જતા લોકોના હાથમાંથી વસ્તુ ઝૂંટવી લેવામાં તેને હથોટી આવી ગઇ છે. જો તેણે આંચકેલી વસ્તુ પરત લેવાનો પ્રયાસ થાય તો તે ઢીંક મારી ઘાયલ કરી નાખે છે. વેપારીઓ અને ગ્રાહકો પણ અહીં આવતાં ભય અનુભવી રહ્યા છે.

આદિપુરના 80 લાઇનની સામે આવેલી જુની શાક મારકેટમાં કદાવર આખલાના કારણે અત્યાર સુધી 60 જેટલા લોકો ઘાયલ થયા છે તો અનેકોના શાક-બકાલા, કરિયાણું વગેરે ચોર આખલાએ આંચકી લીધા હોવાનું વેપારી ધર્મેન્દ્રભાઇ લાલચંદ ઉધવાણીએ રોષપૂર્વક જણાવ્યું હતું. પાલિકા બાબતે વહેલી તકે ઘટતું કરે અને આખલાને અહીંથી દૂર કરે તે જરૂરી છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આદિપુરની જૂની શાક માર્કેટમાં આખલાનો આતંક
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended