Home »Gujarat »Bhuj »Gandhidham» ગાંધીધામ |જૈન શ્વેતાબંર તેરાપંથી સભા અને તેરાપંથ યુવક પરિષદના ગાંધીધામના

ગાંધીધામ |જૈન શ્વેતાબંર તેરાપંથી સભા અને તેરાપંથ યુવક પરિષદના ગાંધીધામના

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • ગાંધીધામ |જૈન શ્વેતાબંર તેરાપંથી સભા અને તેરાપંથ યુવક પરિષદના ગાંધીધામના,  gandhidham news in gujarati
ગાંધીધામ |જૈન શ્વેતાબંર તેરાપંથી સભા અને તેરાપંથ યુવક પરિષદના ગાંધીધામના 10 સભ્યો આચાર્ય મહાશ્રમણના દર્શન અને રસ્તાની સેવા માટે ગાંધીધામથ બિહારના પટના જવા રવાના થયા હતા. અહિ નોંધવુ રહ્યુ કે આચાર્ય દ્વારા 15 હજાર કી. મી. થી અધિકનો પ્રવાસ પગપાળા કરી તાજેતરમાં આદિપુર પહોંચ્યા હતા.

આસ્થા | જૈન ગુરુના દર્શનાર્થે ભાવિકો બિહાર જવા રવાના

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાંધીધામ |જૈન શ્વેતાબંર તેરાપંથી સભા અને તેરાપંથ યુવક પરિષદના ગાંધીધામના
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended