Home »Gujarat »Bhuj »Gandhidham» ગાંધીધામ |આદિપુરના માનવતા ગૃપ દ્વારા બહેનોને પગભર થવા વિવિધ તાલીમ

ગાંધીધામ |આદિપુરના માનવતા ગૃપ દ્વારા બહેનોને પગભર થવા વિવિધ તાલીમ

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:40 AM IST

  • ગાંધીધામ |આદિપુરના માનવતા ગૃપ દ્વારા બહેનોને પગભર થવા વિવિધ તાલીમ,  gandhidham news in gujarati
ગાંધીધામ |આદિપુરના માનવતા ગૃપ દ્વારા બહેનોને પગભર થવા વિવિધ તાલીમ અપાય છે. તાજેતરમાં રાજપૂત-ક્ષત્રીય બહેનોને સીલાઇની તાલીમ આપવામાં આવી હતી જેના કારણે બહેનોએ માનવતા ગૃપના સભ્ય તરીકે જોડાતા, ગૃપના અધ્યક્ષ ગોવિંદ દનિચાએ તેમને આવકાર આપ્યો હતો. નવા સભ્યોએ સેવા પ્રવૃતિને બિરદાવી હતી.

જ્ઞાન | રાજપૂત-ક્ષત્રિય બહેનોને સીલાઇની તાલીમ અપાઇ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગાંધીધામ |આદિપુરના માનવતા ગૃપ દ્વારા બહેનોને પગભર થવા વિવિધ તાલીમ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended