Home »Gujarat »Junagadh Jilla »Bhesan» તડકાપીપળીયામાં વીજકરંટ લાગતા મહિલાનું મોત

તડકાપીપળીયામાં વીજકરંટ લાગતા મહિલાનું મોત

DivyaBhaskar News Network | Mar 21, 2017, 02:40 AM IST

  • તડકાપીપળીયામાં વીજકરંટ લાગતા મહિલાનું મોત,  bhesan news in gujarati
ભેંસાણનાંતડકાપીપળીયા ગામે રહેતા રસીલાબેન વિજયભાઇ ભેંસાણીયા (ઉ.વ.34) પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા ગયેલ અને અકસ્માતે વીજ કરંટ લાગતા ગંભીર ઇજા પહોંચતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.

(Junagadh Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: તડકાપીપળીયામાં વીજકરંટ લાગતા મહિલાનું મોત
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended