Home »Gujarat »Junagadh Jilla »Bhesan» ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

DivyaBhaskar News Network | Mar 21, 2017, 02:40 AM IST

  • ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ,  bhesan news in gujarati
ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

ભેંસાણ | ભેંસાણતાલુકા લેઉવા પટેલ સમાજ અને ગામલોકોનાં સહયોગથી સાંઈ આર્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તા.26નાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. જેમાં ડો.વર્ષાબેન શાહ, ડો.ચિરાગ ભટ્ટ અને તેમની ટીમ સેવા આપશે. કેમ્પનો લોકોને લાભ લેવા નરેશદાન ગઢવીએ અનુરોધ કર્યો છે.

(Junagadh Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભેંસાણમાં 26મી માર્ચે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended