Home »Gujarat »Bhuj »Bhachu» સામખિયાળીમાં યુવાન પર જાનલેવા હુમલો

સામખિયાળીમાં યુવાન પર જાનલેવા હુમલો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:45 AM IST

  • સામખિયાળીમાં યુવાન પર જાનલેવા હુમલો,  bhachu news in gujarati
ભચાઉપોલીસ સમક્ષ ફરિયાદી બ્રીજરાજસિંહ નરપતસિંહ જાડેજા (ઉ.28)ની હકીકતો અનુસાર તે સામખિયાળી ટોલનાકા પર હતો વખતે તેને અમારી માહિતી કેમ માગે છે, કહી મહેન્દ્રસિંહ કલુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મુકુન્દ લાભશંકર મારાજ, જાલમસિંહ ઉર્ફે પપ્પુ બળવંતસિંહ જાડેજા અને બલભદ્રસિંહ જાડેજાએ ઘાતક હથિયારોથી હુમલો કરી દીધો હતો. ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ ડાયરી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સામખિયાળીમાં યુવાન પર જાનલેવા હુમલો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended