Home »Gujarat »Bhuj »Bhachu» ભચાઉમાં કંપનીના સિક્યોરીટી ગાર્ડને સ્ટાફેજ ધોકાવ્યો

ભચાઉમાં કંપનીના સિક્યોરીટી ગાર્ડને સ્ટાફેજ ધોકાવ્યો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:45 AM IST

  • ભચાઉમાં કંપનીના સિક્યોરીટી ગાર્ડને સ્ટાફેજ ધોકાવ્યો,  bhachu news in gujarati
ભચાઉનાલુણવા ગામે આવેલી એનઆરઈ કંપનીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધનકુમાર કુબીર રાયે કંપનીના અધિકારીઓ અને સ્ટાફ વચ્ચે નિયમોના પરીવર્તનને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહિ હતી ત્યારે તે સિક્યોરીટી ગાર્ડ હોવાના કારણે સુરક્ષા કારણોસર વચ્ચે આવતા ઉશ્કેરાઈ જઈ કાનજી દેવકરણ રાણા, બેવા દેકા,દિનેશ આહિર, ગોપાલ વાસણ, મોહન ભીમજી, રણછોડ માતા અને તેની સાથે રહેલા અન્ય 20 લોકોએ માર મારી જમણા પગે ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભચાઉમાં કંપનીના સિક્યોરીટી ગાર્ડને સ્ટાફેજ ધોકાવ્યો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended