Home »Gujarat »Ahmedabad Aaspass »Barwala» ન્યૂઝ ફટાફટ

ન્યૂઝ ફટાફટ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 02:40 AM IST

  • ન્યૂઝ ફટાફટ,  barwala news in gujarati
ન્યૂઝ ફટાફટ

બોટાદ | મહાત્માજ્યોતિરાવ કુલે અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જંયિત મહોત્સવ અંતર્ગત બોટાદ શહેરની લાયબ્રેરી હોલ, નદી કીનારા પાસે તા. રરને શનિવારે સાંજે 4 થી 6 પરેશભાઈ ડી.રાઠોડ દ્વારા શાળાના બાળકોને 1000 નોટબુક અને 1000 બોલપેન વિના મુલ્પે વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. કાર્યક્રમમાં પુ. ગુરુપ્રકાશ બાપા, ભાવનગર ડો. કાપડ પાળીયાદ, પીએસઆઈ ડી.કે.વાઘેલા બરવાળા, કે.બી.બાબરીયા, પ્રદિપભાઈ મહેરીયા ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના બાળકોને નોટબુક અને પેનનું વિનામુલ્યે વિતરણ

(Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ન્યૂઝ ફટાફટ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended