Home »Gujarat »Bhuj »Anjar» એડવોકેટ એક્ટ વિરુદ્ધ અંજાર વકીલ મંડળનો વિરોધ કાર્યક્રમ

એડવોકેટ એક્ટ વિરુદ્ધ અંજાર વકીલ મંડળનો વિરોધ કાર્યક્રમ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • એડવોકેટ એક્ટ વિરુદ્ધ અંજાર વકીલ મંડળનો વિરોધ કાર્યક્રમ,  anjar news in gujarati
લોકમિશન ઓફ ઇન્ડિયા દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા ‘ધી એડવોકેટ એક્ટ-2017’ વિધેયકનો વિવિધ ગુજરાતભરમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે અંજાર બાર એસોસિયેશને પણ રાજ્યો અને તાલુકાઓમાં આવેલા બાર એસોસિયેશનને વિશ્વાસમાં લીધા વીના વિધેયક રજૂ કરતાં નારાજ છે. બિલનો વિરોધ કરવા અંજાર કોર્ટમાં બિલની હોળી કરવા ઉપરાંત શુક્રવારે વકીલો દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવાની માગ કરવામાં આવશે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: એડવોકેટ એક્ટ વિરુદ્ધ અંજાર વકીલ મંડળનો વિરોધ કાર્યક્રમ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended