Home »Gujarat »Bhuj »Anjar» અંજાર |અંજાર સુધરાઇ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને સ્થળ

અંજાર |અંજાર સુધરાઇ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને સ્થળ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • અંજાર |અંજાર સુધરાઇ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને સ્થળ,  anjar news in gujarati
અંજાર |અંજાર સુધરાઇ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને સ્થળ પર નિવારણના હેતુસર અંજાર નગરપાલિકા દ્વારા આજે ભગતસિંહ ભવનના સભાખંડમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વોર્ડ નં 1, 2, 3ના પ્રશ્નો અને સમસ્યાઓ સંદર્ભે શહેરીજનોને ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. સંસદીય સચિવની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમમાં સુધરાઇના અધ્યક્ષા પુષ્પાબેન ટાંક, ચેરમેન પ્રકાશ કોડરાણી, પાલિકાના હોદ્દેદારો, તમામ કાઉન્સિલરો અને પ્રાંત અધિકારી હાજર રહેશે.

આજે અંજાર નગરપાલિકા દ્વારા સેવાસેતુનું આયોજન

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અંજાર |અંજાર સુધરાઇ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અને સ્થળ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended