Home »Gujarat »Bhuj »Anjar» અંજાર|અંજારમાં આરોગ્યસેવાનો લાભ ઘરઆંગણે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા

અંજાર|અંજારમાં આરોગ્યસેવાનો લાભ ઘરઆંગણે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • અંજાર|અંજારમાં આરોગ્યસેવાનો લાભ ઘરઆંગણે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા,  anjar news in gujarati
અંજાર|અંજારમાં આરોગ્યસેવાનો લાભ ઘરઆંગણે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અંજાર તાલુકામાં કુલ 4 નવા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી માથક, સંઘડ અને ચાંદ્રાણી ગામના પ્રાથમિક કેન્દ્રો મંજૂર થઇ ગયા છે. જ્યારે મેઘપર (બોરીચી) ખાતે નવા શરૂ કરવામાં આવનારા પ્રાથમિક કેન્દ્રોનો આરંભ શનિવારે સવારે 10 વાગ્યે મેઘપર ગામ ખાતે કરવામાં આવશે. અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરના હસ્તે આરોગ્ય કેન્દ્રના આરંભ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહેશે.

મેઘપર(બો.) ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આરંભ કરાશે

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અંજાર|અંજારમાં આરોગ્યસેવાનો લાભ ઘરઆંગણે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended