Home »Gujarat »Bhuj »Anjar» અંજાર |અંજારમાં નગરપાલિકા કોલોનીમાં રહેતા ચિન્ટુ વિરમનાથ નાથબાવા નામના યુવાને

અંજાર |અંજારમાં નગરપાલિકા કોલોનીમાં રહેતા ચિન્ટુ વિરમનાથ નાથબાવા નામના યુવાને

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:40 AM IST

  • અંજાર |અંજારમાં નગરપાલિકા કોલોનીમાં રહેતા ચિન્ટુ વિરમનાથ નાથબાવા નામના યુવાને,  anjar news in gujarati
અંજાર |અંજારમાં નગરપાલિકા કોલોનીમાં રહેતા ચિન્ટુ વિરમનાથ નાથબાવા નામના યુવાને તે કોલોનીમાં રહેતા મહાવીરસિંહ મહિપત ઝાલાને ગુરુવારે રાત્રે 9:45 વાગ્યે નવાનગર ચકરાવા પાસે ગાળો બોલવાની ના પાડી હતી. ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયેલા મહાવીરસિંહે લોખંડનો પાઇપ ચિન્ટુને માથામાં ફટકારી દેતાં તેને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા. બનાવ બાદ ચિન્ટુએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

અંજારમાં ગાળો બોલવા બાબતે પાઇપ ફટકારતાં ફરિયાદ

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અંજાર |અંજારમાં નગરપાલિકા કોલોનીમાં રહેતા ચિન્ટુ વિરમનાથ નાથબાવા નામના યુવાને
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended