Home »Gujarat »Bharuch-Narmada »Amod» આમોદ નાગરિક બેંક પાસેથી પોલીસે ખાતેદારોની વિગતો મંગાવી

આમોદ નાગરિક બેંક પાસેથી પોલીસે ખાતેદારોની વિગતો મંગાવી

DivyaBhaskar News Network | Apr 22, 2017, 02:35 AM IST

  • આમોદ નાગરિક બેંક પાસેથી પોલીસે ખાતેદારોની વિગતો મંગાવી,  amod news in gujarati
આમોદનાગરિક બેંકમાં ખોટા સોનાના બદલામાં 59.40 લાખ રૂપિયાની લોન કૌભાંડમાં પોલીસે બેંક મેનેજર પાસે ખાતેદારો તથા લોન વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની વિગતો મંગાવી છે. બેંકના વેલ્યુઅર સોની સહિત 46 આરોપીઓ સામે મેનેજરે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આમોદ નાગરિક સહકારી બેંક તરફથી ખાતેદારોને સોનાના બદલામાં લોન આપવામાં આવે છે. વેલ્યુઅર સોનીના રીપોર્ટ બાદ સોનાની કિમંતની 70 ટકા રકમ લોન પેટે આપવામાં આવે છે. બેંકમાંથી નકલી સોનું મુકી લોન મેળવવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી હતી. બેંકના મેનેજરે વેલ્યુઅર સોની સહીત 46 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. બેંક સત્તાધીશોએ લોનની વસુલાત

...અનુસંધાન પાના નં.2

એકાઉન્ટ વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની પણ માહિતી મંગાઇ

59.40 લાખ રૂપિયાના કૌભાંડમાં 46 આરોપી સામે ફરિયાદ

(Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આમોદ નાગરિક બેંક પાસેથી પોલીસે ખાતેદારોની વિગતો મંગાવી
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended