Home »Gujarat »Gujarat Ni Gupshup» Top Amazing Temple And Place Of Gujarat

ભગવાનની ભક્તિ સાથે સમુદ્રમાં મસ્તી, જગપ્રખ્યાત છે ગુજરાતના આ સ્થળો

divyabhaskar.com | Mar 05, 2017, 19:38 PM IST

અમદાવાદ:ગુજરાતમાં કુદરતી સૌદર્યની કોઇ કમી નથી પછી ભાલે તે કોઇ ઐતિહાસિક સ્થળ હોય કે પછી હિલ્સ સ્ટેશન. દરેક સ્થળો પોતાની સુંદરતાના કારણે આજે જગપ્રસિદ્ધ બની ગયા છે. અને એ જ કારણે છે કે અહી હંમેશા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહે છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓની અવર જવરમાં વધારો થતો ગયો છે. તેઓ અહીના મંદિરો, મહેલોની બનાવટોથી ઘણા પ્રભાવિત થાય છે. તો સમુદ્ર અને નદીઓ પાસે આવેલા મંદિરોનો નજારો કઇક અલગ જ પ્રભાવ પાડે છે. આજે તમને ગુજરાતમાં આવેલા એવા જ અમુક પ્રસિદ્ધ મંદિરો વિશે જણાવીશું જે તેની સુંદરતા અને ચમત્કારોના કારણે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયા છે. અને અહીના લોકેશનના કારણે પ્રવાસીઓમાં એક અનેરો આનંદ જોવા મળે છે. સમગ્ર પરિવાર સાથે ભગવાનના દર્શન સાથે કુદરતી સૌદર્યની મજા પણ માણતા જોવા મળે છે.
 
આગળ ક્લિક કરીને જુઓ સમુદ્ર પાસે આવેલા મંદિરોની તસવીરો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Amazing Temple and Place of Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended