Home »Gujarat »Gujarat Ni Gupshup» Top 9 Amazing Night Location Of Gujarat

ગુજરાતની આ તસવીરો જોઇ તમે ચોક્ક્સ કહેશો 'ઇટ વોઝ અમેઝિંગ',જુઓ નજારો

divyabhaskar.com | Apr 20, 2017, 01:08 AM IST

અમદાવાદઃ ગુજરાત પોતાના આધુનિકતા તરફ આગળ વધી રહેલા શહેરો, બીચ, ઐતિહાસિક વિરાસતો, કુદરતી સૌંદર્યના કારણે વિશ્વભરમાં જાણીતું છે, માત્ર દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશીઓ પણ ગુજરાતના પ્રવાસે આવે છે અને ગુજરાતના સૌંદર્યને પોતાના કેમેરા કેદ કરી લે છે. આજે ગુજરાત વિકાસની દિશામાં જે હરણફાળ ભરી રહ્યું છે તેના કારણે વધારે જાણીતું બન્યું છે, રાજ્ય વિકાસની દ્રષ્ટીએ પોતાની એક અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યું છે અને એ જ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતને અલગ પાડે છે. વાત ગુજરાતના પ્રવાસિય નજારાઓ અંગે કરીએ તો અહીના અદભૂત અને આકર્ષિત સ્થળોના કારણે રાજ્યના પ્રવાસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ગુજરાતના કેટલાક સ્થળોનો રાત્રીનો નજારો જોવા જેવો હોય છે, વિભિન્ન પ્રકારની રોશનીઓથી શહેર એ રીતે ઝળહળી ઉઠે છે કે પ્રથમ દ્રષ્ટીએ આપણને એ શહેરનો નજારો કોઇ વિદેશી લોકેશન જેવો લાગે. રંગબેરંગી રોશનીઓના કારણે સિટિ એરિયાનો નજારો કઇક અલગ જ અદાજે જોવા મળે છે. આજે તમને એવી કઇક તસવીરો બતાવી રહ્યા છે જેને જોઇ તમને ચોક્કસ કહેશો...ઇટ વોઝ અમેઝિંગ...
 
આગળ ક્લિક કરીને જુઓ ગુજરાતના અન્ય સ્થળોનો નજારો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: top 9 amazing night location of gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended