Home »Gujarat »Gujarat Ni Gupshup» Top 22 Photos Of Vintage Gujarat

રંગીન સમયમાં જુઓ વર્ષો પહેલાનું બ્લેક એન્ડ વાઈટ ગુજરાત

divyabhaskar.com | May 01, 2017, 02:42 AM IST

અમદાવાદ:તમને એમ કહેવામાં આવ્યું હોય કે મોબાઈલ, ઈન્ટરનેટ, એસી જેવી આધુનિક સુવિધા આજથી બંધ કરી દેવામાં આવી છે, તો લગભગ આધુનિક તમામ લોકોને આચકા સાથે પ્રશ્વ ઉદ્દભવે કે કે જીવન હવે કેવું હશે?  એવું પણ લાગશે કે આપણી જીવન અહીં થંભી ગયું છે. કારણ કે આ તમામ વસ્તુઓ આજના સમયમાં આપણા જીવનનો એક અમુલ્ય ભાગ બની ગયો છે. પરંતુ વિચારો વર્ષો પૂર્વે જ્યારે આવી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે લોકો કેવા પ્રકારનું જીવન ગાળતા હશે કે લોકોનું જીવન કેવું હશે?

21મી સદીમાં આધુનિક સુવિધાઓની સાથે લોકો પણ હાઈટેક થતા જાય છે. મોબાઈલ, ઈન્ટરનેટ જેવી સુવિધાઓથી આંગળીનાં ટેરવે દુનિયાના કોઈ પણ ખુણામાં જોડાઈ શકે છે. પણ પહેલા લોકો પાસે આવી સુવિધા નહોતી ત્યારે પણ લોકોની જીવનશૈલી પણ અનોખી હતી. હાલમાં સોશિયલ સાઈટ્સ પર ઘણી વાર તમને બ્લેક એન્ડ વાઈટ જુના જમાનાનાં ફોટો જોવા મળે તો નવાઈ લાગે કે આપણું ગામ કે આપણુ રાજ્ય આવું દેખાતું?

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોની પહેલાના સમયની તસવીરો હાલમાં જોવા મળે તો લોકો અચુક તેની તુલના આધુનિક શહેર સાથે કરવા લાગે, અને લોકો હંમેશા જુના ગામ, જુના લોકોની રહેણી-કરણી જોવા કે જાણવામાં રુચી દાખવે છે.
 
આગળ જુઓ જૂના ગુજરાતની વધુ તસવીરો....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: top 22 photos of vintage Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended