Home »Gujarat »Gujarat Ni Gupshup» This Gujarati Works In Worlds Largest Airlines Know About Him

આ ગુજરાતી દુનિયાની સૌથી મોટી એરલાઈન્સમાં કરે છે જોબ, જાણો કોણ છે

divyabhaskar.com | Mar 02, 2017, 09:33 AM IST

અમદાવાદઃ વિશ્વફલકમાં ગુજરાતીઓ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં છે, પોતાના વતનથી દૂર વિદેશી ધરતી પર નામના મેળવતા ગુજરાતીઓની લાંબી યાદી છે, આજે અમે એવા જ એક ગુજરાતી અંગે જણાવી રહ્યાં છીએ, જે આણંદના નાનકડા અમથા ગામ આડસના રહેવાસી છે અને વર્ષોથી ન્યૂયોર્કમાં સેટલ થયા છે. તુષાર પટેલ હાલ યુનાઇટેડ એરલાઇન્સમાં ફ્લાઇટ લીડર(ફોર્મર પાયલોટ) તરીકે ફરજ બજાવી રહ્યાં છે. 20 વર્ષથી ન્યૂયોર્કમાં રહેતા તુષારે 30 વર્ષની ઉંમરમાં 200 જેટલા શહેરો અને 60 જેટલા દેશોની મુલાકાત લીધી છે, ભાગ્યે જ એવો કોઇ બીચ હશે કે જેની તેમણે મુલાકાત ન લીધી હોય. દિવ્યભાસ્કર ડોટ કોમ સાથે વાતચીત કરતી વખતે તેમણે તેમની સંઘર્ષથી સફળતા સુધીની કહાણી શેર કરી હતી અને જણાવ્યું હતું કે 40 વર્ષની ઉમરમાં તે વિશ્વના મોટાભાગના દેશોનો પ્રવાસ કરવા માગે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો તુષાર પટેલે બીજું શું કહ્યું.....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Gujarati works in worlds largest airlines know about him
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended