Home »Gujarat »Gujarat Ni Gupshup» Shri Narendra Modi Interacts With European Lawmakers From Belgium, Germany, Britain And Russia

મોદીનો દિલ્હીમાં જ નહીં, દુનિયામાં પણ વાગી રહ્યો છે ડંકો

divyabhaskar.com | Feb 10, 2013, 10:43 AM IST

નરેન્દ્ર મોદીના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે નવેમ્બરમાં બ્રુસેલ્સમાં યોજાનારી યુરોપિયન પાર્લામેન્ટમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામતા હોય તેમ જણાય છે. આ પાર્લામેન્ટમાં 27 દેશના પ્રતિનિધિઓને હાજર રહેવા આમંત્રણ અપાયું છે.

બેંગલોર ખાતે કોર્પોરેટ કલ્ચર એન્ડ સ્પિરિચ્યુઆલિટીની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલા યુપોપિયન લો મેકર્સ સાથે નરેન્દ્ર મોદીએ સ્કાઈપે દ્વારા વાતચીત કરવામાં આવી હતી. અહીં શ્રી શ્રી રવિશંકરે પણ હાજરી આપી હતી. તેમણે મોદીનાં નેતૃત્વમાં થયેલા ગુજરાતના વિકાસના વખાણ કર્યાં હતાં.

નરેન્દ્ર મોદીએ બ્લોગમાં શું લખ્યું છે તે અંગે વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shri Narendra Modi interacts with European lawmakers from Belgium, Germany, Britain and Russia
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext