Home »Gujarat »Gujarat Ni Gupshup» Mukesh Dhirubhai Ambani Was Born On 19 April 1957 To Dhirubhai Ambani

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીનો બર્થ-ડે: આ રહી પરિવારની જૂની તસવીરો

divyabhaskar.com | Apr 19, 2017, 15:34 PM IST

  • અંબાણી પરિવાર: મુકેશ અંબાણી પિતા ધીરૂભાઈ પાસેથી શીખ્યા બિઝનેસના ગુણ
અમદાવાદ:ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવાને કારણે સતત ચર્ચામાં રહેતા મુકેશ અંબાણીનો 19 એપ્રિલે જન્મ દિવસ છે. મુકેશ અંબાણી 60 વર્ષ પૂરા કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. રિલાયન્સના પ્રણેતા ધીરૂભાઈ અંબાણીના ઘરે જન્મેલા મુકેશે બિઝનેસ સંભાળ્યો તે પછીની તમામ બાબતો લોકો જાણતા હશે. પણ તેમના જન્મ બાદના દિવસો વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ સમયે divyabhaskar.com તમને બતાવી રહ્યું છે કે અંબાણી પરિવારની તસવીરો...આજે અમે અહીં અંબાણી પરિવારનો આંબો એટલે કે હીરાચંદ ગોરધનદાસ અંબાણી(ધીરૂભાઇના પિતા)ના વંશવેલા અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ. જેમાં ધીરૂભાઇ ઉપરાંત હીરાચંદ અંબાણીને કેટલા સંતાનો હતા, હીરાચંદ અંબાણીના સંતાનોના સંતાનો કેટલા હતા અને ધીરૂભાઇ અંબાણીના સંતાનો અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mukesh Dhirubhai Ambani was born on 19 April 1957 to Dhirubhai Ambani
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended