Home »Gujarat »Gujarat Ni Gupshup» Most Popular Top 10 Palace Of Gujarat

આ વેકેશનમાં લો ગુજરાતના આ Top 10 પેલેસની મુલાકાત, મળશે શાહી ઠાઠ

divyabhaskar.com | Apr 15, 2017, 21:22 PM IST

  • રણજીત વિલાસ પેલેસ વાંકાનેર
અમદાવાદ: ગુજરાત પોતાની સંસ્કૃતિ અને વારસા માટે જગતભરમાં જાણીતું છે. ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે જે જોઇને લોકો અવશ્ય મંત્રમુગ્ધ થઇ જાય છે. તેમાં ભૂતપૂર્વ કિલ્લાઓ, હવેલીઓ અને રાજમહેલો છે જે વેકેશન ગાળવા માટે એકદમ પરફેક્ટ પ્લેસ તરીકે સાબિત થાય છે. આ જગ્યાઓમાં ગુજરાતની એવી હેરીટેજ હોટલોનો પણ સમાવેશ થાય છે જેમાં ગુજરાતના મહારાજાઓની રોયલ લાઇફ અંગે જાણવામાં મદદ મળી શકે છે. આ હેરીટેજ હોટલોમાં મારવારી, સિંધી અને પોર્ટુગલ સંસ્કૃતિની ઝલક પણ જોઇ શકાય છે. 
 
રણજીત વિલાસ પેલેસ વાંકાનેર
 
૨૨૫ એકરમાં બનેલો આ પેલેસને ઇ.સ. 1907માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવ્યો હતો. મહેલમાં વોચ ટાવરથી લઇ અનેક શાહી વસ્તુંઓ જોવા મળે છે
 
આગળ ક્લિક કરીને જુઓ તમારા સમર વિકેશનને બેસ્ટ બનાવનારા પેલેસો વિશે...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most popular top 10 palace of Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended