Home »Gujarat »Gujarat Ni Gupshup» Kankariya Lake Amazing Photographs

આવું દેખાય છે AMAZING અમદાવાદ, ક્લિક કરી ને માણો નજારો

divyabhaskar.com | Jan 23, 2013, 00:04 AM IST

અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ કાંકરિયા લેઈક છે. સહેલાણીઓ માટેનું આકર્ષણ સ્થળ બની ગયેલું કાંકરિયા તળાવ પર ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે. રવિવારે તો એટલું માનવ મહેરામણ ઉમટી પડે છે કે વાત જ ન કરો. અમદાવાદની આજુબાજુના લોકો પણ ઉમટી પડે છે. રાત્રે અમદાવાદ કેવું દેખાય છે તે જોવા માટે તસવીરો બદલતા જાવ...

તસવીરો: દિવ્યભાસ્કરડોટ.કોમ

(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kankariya lake amazing photographs
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended