Home »Gujarat »Gujarat Ni Gupshup» Iceberg Snow World Best Snow Park Located At Ahmedabad

આ છે અમદાવાદનું 'સ્વિત્ઝરલેન્ડ', ઉનાળામાં હોય છે -4 ડિગ્રી તાપમાન

divyabhaskar.com | May 17, 2017, 19:40 PM IST

  • અમદાવાદના દેવઆર્ક મોલમાં આવેલો છે આઇસબર્ગ સ્નો પાર્ક
અમદાવાદ:હાલમાં ઉનાળાની સીઝન પૂરજોશથી ચાલી રહી છે. તાપમાનનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે લોકો ઠંડક મેળવવા વોટર પાર્ક અથવા તો સ્વીમીંગ પુલનો સહારો લેતા હોય છે. પરંતુ આ બધાની સાથે હવે ગુજરાતના લોકો સ્નો પાર્કની ઠંડકનો આનંદ પણ માણી શકશે. અમદાવાદ ખાતે દેવઆર્ક મોલમાં આવો જ એક 'આઇસબર્ગ સ્નો વર્લ્ડ' કરીને સ્નો પાર્ક આવેલો જ્યાં તમે બરફ સાથે મસ્તી માણવા જઇ શકો છો.
 
અમદાવાદના દેવઆર્ક મોલમાં 'આઇસબર્ગ સ્નો વર્લ્ડ' નામના સ્નો પાર્કમાં ઘણી બધી એક્સાઇટીંગ રાઇડ્સ જેવી કે સ્નો ફોલ, સ્નો સ્લાઇડીંગ, સ્નો રોપ ક્લાઇબીંગ, થન્ડર સ્ટોર્મ, સ્નો બોલીંગ, સ્નો પ્લે એરીયા, બન્ચ ઓફ ઇગ્લોસ, એન્જોય ડાન્સ બાર, આઇસ બાર, સ્નો હાઉસ વગેરેનો સમાવેશ થાય છે.
 
આગળની સ્લાઇડ્સ પર કરો અને વાંચો આઇસબર્ગ સ્નો પાર્કના મેનેજર સાથે થયેલી વાતચીતના અંશ અને તસવીરો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Iceberg snow world best snow park located at ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended