Home »Gujarat »Gujarat Ni Gupshup» Gujarati Personalities Who Is Being Known From Their Social Work

ગુજરાતીઓની 'દરિયાદિલી': એવા કામ કર્યા કે બની ગયા 'સુપર હીરો'

divyabhaskar.com | May 01, 2017, 03:42 AM IST

અમદાવાદ: ગુજરાતનું નામ સાંભળતા જ લોકોને ફક્ત 'ફાફડા-જલેબી' યાદ આવતું હશે. સમગ્ર દુનિયામાં ગુજરાતી પ્રજા એટલે વેપારી પ્રજા તરીકે નામના ધરાવે છે. પોતાની બુદ્ધીકૌશ્લ્યથી ગુજરાતીઓએ દુનિયામાં પોતાનું અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે ગુજરાતીઓ દરિયાદીલીમાં પણ અવ્વલ સ્થાન ધરાવે છે. આજે ગુજરાત સ્થાપના દિન નિમિતે દિવ્યભાસ્કર તેમને એવા ગુજરાતીઓ વિશે જણાવશે જેણે પોતાની દિલદારીનું ઉદાહરણ આપી માનવતાની સુવાસ ફેલાવી છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ગુજરાતના એવા લોકો વિશે જેમનું સેવાભાવી કાર્ય અતુલનીય છે...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Personalities who is being known from their social work
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended