Home »Gujarat »Gujarat Ni Gupshup» Gujarat Foundation Day 2017 Celebration In Gujarat

57 વર્ષના ગુજરાતના 57 રત્નો: ઓળખો આ જાંબાઝોને જેમની વિશ્વમાં છે નામના

divyabhaskar.com | May 03, 2017, 13:08 PM IST

અમદાવાદઃ1 મે, 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડીને સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે જાણકારોએ તત્કાલીન સ્થિતિને જોઈને ભીતિ વ્યક્ત કરેલી કે રાજ્ય આર્થિક દૃષ્ટિએ ક્યારેય બે પાંદડે થઈ શકશે નહીં. જાણકારો ખોટા નહોતા, પરંતુ ગુજરાતી લોકોના ઉદ્યમ અને ઉદ્યોગસાહસિકતાએ તેમને ખોટા પાડ્યા છે! ગુજરાત આજે મૂડીરોકાણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હોટ ડેસ્ટિનેશન ગણાય છે. પોતાની બુદ્ધીકૌશ્લ્યથી ગુજરાતીઓએ દુનિયામાં પોતાનું અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમને તમને બતાવી રહ્યા છીએ કે 57 વર્ષના ગુજરાતના આ 57 રત્નો વિષે જે તમે ભાગ્યેજ સાંભળ્યું હશે તો આવો કરો એક નજર...
  તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં વાંચો
 
 
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat Foundation Day 2017 celebration in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended