Home »Gujarat »Gujarat Ni Gupshup» Famous Place Of Pawapuri Jal Temple And Rani Lake In Idar

આકાશી નજરે ગોલ્ડન ટેમ્પલ જેવું લાગે ગુજરાતનું આ મંદિર, જુઓ તસવીરો

divyabhaskar.com | Apr 08, 2017, 01:45 AM IST

અમદાવાદ:ગુજરાતમાં જોવાલાયક તો ઘણા એવા સ્થળો છે પરંતુ ઇડર પાસે આવેલું આ સ્થળ જોઇને તમને એકવાર તો ફરવા જવાનું મન થઇ જશે. ઇડરથી થોડે દૂર ઉત્તર-પૂર્વ બાજુ એક તળાવ આવેલું છે જે ‘‘રાણી તળાવ’’ તરીકે ઓળખાય છે. આ તળાવ 94 એકર અને 70 ફૂટ ઉંડાઇ ધરવે છે અને એવું કહેવાય છે કે, આ તળાવ રાજા રજવાડાના સમયકાળ દરમિયાન તેમની રાણીઓના સ્નાન માટે બનાવવામાં આવ્યું હતું. આ તળાવની મધ્યમાં જૈનોનું ખુબજ સંદર મંદિર આવેલું છે. તળાવની મધ્યમાં આવેલા આ મંદિરને પાવાપુરી જલ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દર્શનાથે જવા માટે મેઇન રોડથી મંદિર વચ્ચે પુલ બાંધવામાં આવ્યો છે. અને સાંજના સમયે તો આ મંદિરનું સૌંદર્ય ખૂબ જ નયનરમ્ય લાગે છે.

રાણી તળાવની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Famous Place of Pawapuri Jal Temple and Rani Lake in Idar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended