Home »Gujarat »Gujarat Ni Gupshup» Check Out Interveiw Of Outside Gujarat Woman Collector Neha Singh

બિહારની IAS નેહા ગુજરાતમાં કરે છે જોબ, આપી UPSCની ટીપ્સ, આવી છે લાઈફ

divyabhaskar.com | Apr 13, 2017, 15:57 PM IST

અમદાવાદ:હવે મહિલા માત્ર રસોડા પુરતી સીમિત રહી નથી. બિઝનેસ ક્ષેત્ર હોય કે નોકરીમાં મહિલાઓ પોતાનું સામર્થ્ય બતાવી રહી છે અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને ખરા અર્થમાં ચરીતાર્થ કરી રહી છે. પણ આજના સમયમાં પણ પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં નોકરી માટે મહિલાઓને ઘણી મુશ્કેલીઓ પડે છે. ગુજરાતમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતી ઘણી મહિલાઓ અન્ય રાજ્યમાંથી આવે છે. જે હાલ ઘણાં IAS અધિકારી ગુજરાતમાં પ્રોબેશન પર ફરજ બજાવી રહ્યા છે. બિહારમાં જન્મેલી નેહા સિંહ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આસિસ્ટન કલેક્ટર તરીકે ફરજ બનાવી રહ્યા છે. તેમની સાથે થયેલ નિખાલસ વાતચીતના અંશો... (તસવીરો ફેસબુકમાંથી લીધેલ છે.)
  તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
 
 
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out interveiw of outside gujarat woman Collector Neha Singh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended