Home »Gujarat »Gujarat Ni Gupshup» Best And Beautiful Places Of Gujarat For Vacation

Lowest બજેટમાં Highest મજા લેવા માંગતા હોવ તો આ પ્લેસ પર જવું જોઇએ

divyabhaskar.com | Apr 09, 2017, 05:16 AM IST

  • પોલો ફોરેસ્ટ સહિત ગુજરાતની બેસ્ટ જગ્યાઓ
અમદાવાદઃઆજકાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે. ત્યારે દિવ્યભાસ્કર જણાવી રહ્યું છે ગુજરાતની એવી જગ્યાઓ જ્યાં ઓછા ખર્ચે રજાઓની વધુ મજા માણી શકાય. દરિયા કિનારે આવેલું ગુજરાત રાજ્ય ખૂબ જ સુંદર અને મનમોહક લોકેશનથી ભરપૂર છે. અહીં જણાવેલી જગ્યાઓ એક દિવસીય પીકનીક માટે બેસ્ટ છે જ્યાં તમે પરીવાર સાથે આરામદાયક રજાઓ માણી શકો છો.
 
ગુજરાતમાં ઓછા ખર્ચે મજા માણવી હોય તો અહીં દર્શાવેલા સ્થળોની મુલાકાત જરૂર લેવી. અા જગ્યાઓમાં ગુજરાતના ઐતિહાસિક મહેલોથી માંડીને હેરીટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત કરેલી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓની મુલાકાત લીધા બાદ તમે ગુજરાતનો ઐતિહાસિક વારસો અને સંસકૃતિને નજીકથી જાણી શકશો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ ગુજરાતના લો-બજેટ લોકેશન્સ...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best and Beautiful Places Of Gujarat For Vacation
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended