Home »Gujarat »Gujarat Ni Gupshup» A City Pride And Historical Places In Jamnagar

જોશીલા જામનગરવાસીઓમાં પોતાના શહેરનું એક અનેરૂ ગૌરવ, જુઓ જાજરમાન તસવીરો

Hiren Hirpara, Jamnagar | Apr 15, 2017, 21:15 PM IST

અમદાવાદ:વિક્રમ સંવત 1540 શ્રાવણ સુદ સાતમને બુધવારે જામરાવલજીએ હાલના દરબારગઢ પાસે ખાંભી રોપી નવાનગર સ્ટેટની સ્થાપના કરી હતી. હાલાર તરીકે ઓળખાતા વિસ્તારને નવાનગર નામ મળ્યું હતું. ઐતિહાસિક નવાનગરે અનેક યુધ્ધ અને સ્થિતી જોઇ હતી, નવાનગરમાંથી ઇસ્લામનગર અને ત્યારબાદ જામનગરના નામકરણ સુધી અનેક ઘટનાઓ ઇતિહાસમાં સમાયેલી છે.
 
હાલમાં જામનગર શહેર દેશ-વિદેશમાં જાણીતું છે, જોશીલા જામનગરવાસીઓ પોતાના શહેરનું એક અનેરૂ ગૌરવ ધરાવે છે. રવિવારે વહેલી સવારે 5.45 વાગ્યે શહેરના સાત રસ્તા સર્કલ પાસે લેવાયેલી તસવીર જામનગરના ઇતિહાસની યાદોને તાજી કરે છે તો ભવિષ્યના ઝળહળતા વિકાસની જાણે ખાત્રી આપે છે.
 
(તસવીરો: હિરેન હિરપરા, જામનગર)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો, જામનગરનું 17મી સદીનું સંભારણું માંડવી ટાવર.....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A City Pride And Historical Places in Jamnagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended