Home »Gujarat »Div-Daman City» PM Modi To Come To Dadra And Nagar Haveli Tomorrow, Police Arrangement Set Up

દાદરા નગર હવેલી PMના સ્વાગત માટે સજ્જ, પંથક બનશે મોદીમય

Bhaskar News, Selvas | Apr 17, 2017, 01:19 AM IST

  • દાદરા નગર હેવલી પ્રદેશના વિવિધ રોડ ઉપર અનેક ટીમો દ્વારા વાહન ચેકિંગ
સેલવાસ:દાદરા નગર હવેલીમા સોમવારના રોજ બપોરે બે વાગ્યાના સમયે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે દાનહ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઇ છે. રવિવારના રોજ પીએમના કોનવે અને સિક્યુરીટીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો હતો. પીએમને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. કોસ્ટગાર્ડ  દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે હેલિપેડ પર હેલીકોપટરનુ ઉત્તરાણુ પણ ચકાસી લેવાયું છે.
 
1000થી વધુ વિધાર્થિની સ્વાગત કરશે
 
5 લાખ સ્કેવરફૂટમાં બનેલા મંડપમાં આશરે દોઢ લાખ લોકોને આવવાની સંભાવના છે.એસપીજી દ્વારા પીએમના કોનવેનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બનેલા હેલીપેડ પર આગમન બાદ કોન્વે દ્વારા લાયન્સ સ્કુલના સભા સ્થળે પહોંચી વિવિધ યોજનાથી પ્રદેશના આદિવાસી ઓને લાભાન્વિત કરશે.પીએમને આવકારવા માટે લાયન્સ સ્કુલની 1000થી વધુ વિધાર્થિનીઓ એક કિમી સુધી લાઈનમાં ઉભા રહીને તેમનુ સ્વાગત કરશે.
 
પીએમના હસ્તે આ કાર્યક્રમોનું લોકાર્પણ આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Modi to come to Dadra and Nagar Haveli tomorrow, Police arrangement Set up
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended