Home »Gujarat Election 2012 »News» People Will Vote BJP For A Third Term: Modi

મતદાન કર્યા બાદ કેવી હતી મોદીની બોડી લેન્ગવેજ?

Agency | Dec 17, 2012, 12:06 PM IST

રાજ્યમાં સુશાસન અને વિકાસને લીધે ભાજપ વિજયની હેટ્રિક રચશે : મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના દિવસે સવારે 9.50 કલાક આસપાસ રાણિપ ખાતેની નિશાન હાઈસ્કૂલમાંથી મતદાન કર્યું હતું. મતદાન કરવા આવેલા નરેન્દ્ર મોદીની બોડી લેન્ગવેજ અત્યંત આત્મવિશ્વાસ સાથેની દેખાતી હતી. મત આપ્યા બાદ મોદીએ જણાવ્યું કે, વર્તમાન ભાજપ સરકાર વિજયની હેટ્રિક રચશે. રાજ્યમાં સુશાસન અને વિકાસને પગલે સતત ત્રીજી વખત ભાજપ સરકાર બનાવશે.

નરેન્દ્ર મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

નરેન્દ્ર મોદી મતદાન બાદ બીજું શું બોલ્યા વાંચવા તસવીર સ્ક્રોલ કરો...

( Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Election 2012 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People will vote BJP for a third term: Modi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended