Home »Gadgets »Apps» WhatsApp Tricks: Process Of Make Multiple Photo As Profile Picture

WhatsApp ડીપી પર આ રીતે સેટ કરી શકાય છે મલ્ટીફોટો ઇમેજ, આ છે પ્રૉસેસ

divyabhaskar.com | Mar 19, 2017, 00:03 AM IST

ગેજેટ ડેસ્કઃઆજકાલ વૉટ્સએપ એપ યૂઝર્સ ફેન્ડલી બની રહી છે, સમય સમયે નવા નવા ફિચર્સ વૉટ્સએપ રિલીઝ કરી રહ્યું છે, તાજેતરમાં જ વીડિયો સ્ટેટસ ફિચર લૉન્ચ કરૂ ચૂક્યું છે. જોકે, હજુ કેટલાક ફિચર્સ એવા છે જે વૉટ્સએપમાં જોવા નથી મળ્યાં. જેમ કે પ્રૉફાઇલ પિક્ચરમાં એકથી વધુ ફોટોઝ સેટ નથી કરી શકાતો. અહી એક ઇઝી ટ્રિક બતાવવામાં આવી છે જેની મદદથી તમે વૉટ્સએપ ડીપીમાં એકથી વધુ-મલ્ટી ફોટો ઇમેજ આસાનીથી સેટ કરી શકો છો. 
 
* આ રીતે કરો પ્રૉફાઇલ પિક્ચરમાં મલ્ટી ફોટો સેટ... 
મલ્ટી ફોટો બનાવવાનો ઓપ્શન હજુ વૉટ્સએપમાં આવ્યો નથી, પણ થર્ડ પાર્ટી એપની મદદથી યૂઝર આ કામ આસાનીથી કરી શકે છે. કેટલીક એપ્સથી ઉપરાંત ફોટોશૉપ અને કેટલીક ઓનલાઇન ફોટો એડિટ સૉફ્ટવેરની મદદથી આ કામ કરી શકાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો શું છે મલ્ટી ફોટો બનાવવાની ટ્રિક... 
(Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: WhatsApp Tricks: process of Make multiple Photo as Profile Picture
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended