Home »Gadgets »Apps» Tips: You Can Watch CCTV Video Of The World On Your Smartphone

મોબાઇલ પર Live જોઇ શકો છો દુનિયાભારના CCTV, આસાન પ્રૉસેસ

divyabhaskar.com | Apr 17, 2017, 16:22 PM IST

ગેજેટ ડેસ્કઃઆજે અમે તમને અહીં એક એવી ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી દુનિયાભરના cctv કેમેરાને લાઇવ જોઇ શકો છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટૉપ પર જઇને એક જેનું નામ છે Live Camera Viewer for IP Cams છે તે ડાઉનલૉડ કરવી પડશે. આ એપની મદદથી તમે ભારતથી અમેરિકા સુધીના cctv કેમેરાને લાઇવ જોઇ શકો છો. આમાં હૉસ્પીટલથી લઇ રૉડ, મૉલ, સ્ક્વેર સુધી સામેલ છે. અહીં તમને બધું જ લાઇવ દેખાશે. ટાઇમ, ડેટ અને જગ્યાનું નામ તમે મોબાઇલ ફોનની સ્ક્રીન પર જોઇ શકો છો.
 
* 50 લાખ લોકો કરી ચૂક્યા છે ડાઉનલૉડ... 
- અત્યાર સુધી 50 લાખ લોકો આ એપને ડાઉનલૉડ કરી ચૂક્યા છે, આના પરથી આની પૉપ્યૂલારિટી વિશે જાણી શકાય છે. 
- આ એપ એન્ડ્રોઇડ 4.1 કે તેનાથી ઉપરના વર્ઝન પર કામ કરે છે. 
- આનું ઇન્ટરફેસ એકદમ ઇઝી છે. 
- આમાં વીડિયોની ક્વૉલિટી સારી છે. HD ક્વૉલિટીની કન્ટેન્ટ તમે આનાથી જોઇ શકો છો. 
- યૂઝર્સે આને 5 માંથી 3.9 સ્ટાર આપ્યા છે. 
 
નોટઃઆ એપને અમે ટેસ્ટ કર્યો છે અને આના પર live CCTV ફૂટેજ જોઇ શકાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કઇ રીતે કામ કરે છે આ એપ... 
(Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tips: You Can Watch CCTV Video Of The World On Your Smartphone
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended