Home »Gadgets »Reviews» Malware Warning! UTorrent And Other Free Website Attempting To Download Virus

Virusથી ભરેલી છે આ 11 વેબસાઇટ્સ, અહીંથી ના કરો ફ્રી મૂવી ડાઉનલૉડ

divyabhaskar.com | May 19, 2017, 00:05 AM IST

ગેજેટ ડેસ્કઃદુનિયાભરમાં અત્યારે રેન્સમવેર વાયરસથી ભય પેદા થયો છે¸ લગભગ 2 લાખથી વધારે કૉમ્પ્યુટર પર એટેક થઇ ચૂક્યો છે. આવામાં વાયરસ ગમે તે સિસ્ટમ પર એટેક કરી શકે છે. ખાસ કરીને એવા યૂઝર્સ જે ઇન્ટરનેટ પરથી ફ્રી મૂવી ડાઉનલૉડ કરે છે તેમની સિસ્ટમ (PC) પર વાયરસ એટેક થઇ શકે છે.
 
ફ્રી વેબસાઇટ પર હંમેશા મૂવીઝ ઉપરાંત કેટલીક એવી વેબસાઇટ હોય છે, જેમાં વાયરસ ભરેલો હયો છે અને તે પીસીને નુકશાન પહોંચાડે છે. જ્યારે યૂઝરને વાયરસની જાણ થાય ત્યાં સુધી કેટલીય ફાઇલ્સ ઇન્ફેક્ટેડ થઇ ચૂકી હોય છે. 
 
* uTorrentથી થાય છે નુકશાન...
- ઇન્ડિયન યૂઝર મૂવી ડાઉનલૉડ કરવા માટે uTorrentનો સૌથી વધુ યૂઝ કરે છે. 
- uTorrent પર મૂવીઝ, સૉફ્ટવેર, ગેમ્સની સાથે કેટલીય એવી કેટેગરી અવેલેબલ છે. આ બધી પુરેપુરી ફ્રી હોય છે. 
- અહીં મૂવીઝ HD, ફૂલ HD અને 4K રિઝોલ્યશનમાં મળી જાય છે, જેના કારણે યૂઝરને uTorrent વધુ ગમે છે. 
- જોકે ઘણા યૂઝર્સ એ વાતને નથી જાણતા કે ભારતમાં uTorrent બેન છે. 
- પ્રતિબંધિત હોવાથી તેનો યૂઝ સેફ નથી અને ત્યાંથી વાયરસ આવવાનો સૌથી વધારે ખતરો છે. 
- uTorrentનો યૂઝ Windows, MacOSની સાથે એન્ડ્રોઇડ યૂઝર્સ પણ કરે છે. 
 
આ કારણે નુકશાન પહોંચાડી શકે છે uTorrent :
- uTorrent કોઇ વીડિયો, સૉફ્ટવેર, ગેમ્સ કે અન્ય કોઇ ડાઉનલૉડ કરવાનું પ્લેટફોર્મ છે. 
- uTorrent પર યૂઝર કોઇ બીજી સાઇટની લિંકને નાંખીને પણ ડાઉનલૉડીંગ કરે છે. 
- આવામાં ટેક એક્સપર્ટ અને ફર્મે uTorrentને સિસ્ટમમાંથી તરતજ અનઇન્સ્ટૉલ કરવાનું કહ્યું છે. 
- તેમનું માનવું છે કે uTorrent પરથી ડાઉનલૉડીંગ વખતે વાયરસ પણ ડાઉનલૉડ થઇ શકે છે. 
- હેકર્સ પણ uTorrentના માધ્યમથી લોકોની સિસ્ટમ પર રેન્સમવેર મોકલી શકે છે.
 
નોટઃકેટલીક વેબસાઇટ્સ પર ફ્રી મૂવીઝની ડાઉનલૉડ લિંકની સાથે અન્ય લિંક પણ ડાઉનલૉડ થઇ જતી હોય છે. બધાની સામે ડાઉનલૉડ લખેલું હોય છે, જેના કારણે યૂઝરને વધારે કન્ફ્યૂઝન થાય છે.  
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ભારતમાં મૂવીઝ ડાઉનલૉડ કરવા માટે સૌથી વધારે કઇ-કઇ વેબસાઇટ્સનો યૂઝ કરવામાં આવે છે... 
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Malware Warning! UTorrent And Other Free Website Attempting To Download virus
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended