Home »Gadgets »Reviews» Know Why Reduce Your Internet Data Usage In Android

ફોનમાં કરો આ 10 સેટિંગ્સ નહીં તો જલ્દી પુરું થઇ જશે તમારું Data Pack

divyabhaskar.com | Mar 18, 2017, 11:05 AM IST

ગેજેટ ડેસ્કઃઅત્યારે દરેક સ્માર્ટફોન યૂઝર્સ કોઇને કોઇ કંપનીનું ડેટા પેક લઇ એક્ટિવ રહે છે, પછી ભલે તે 3GB કે 4GB ઇન્ટરનેટ ડેટા પેક હોય. જોકે આ બધાની વચ્ચે યૂઝર્સની એક કૉમન કમ્પલેઇન રહે છે કે નેટપેક જલ્દી પુરુ થઇ જાય છે. આ કમ્પલેઇને ધ્યાનમાં રાખી અહીં 10 કારણો સેટિંગ્સ બતાવવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ યૂઝર્સને વધુ ડેટા કન્ઝ્યૂમ કરવા જવાબદાર બની શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ડેટા પેક જલ્દી પુરુ થવાના કારણો અને સૉલ્વ કરવાની રીતો...
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know why Reduce Your Internet Data Usage in Android
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended