Home »Gadgets »Latest» Here Best 8 Upcoming Samsung Smartphones List

સેમસંગ લૉન્ચ કરશે આ 8 સ્માર્ટફોન, દરેક ફોનમાં હશે યૂનિક ફિચર

divyabhaskar.com | May 18, 2017, 16:38 PM IST

ગેજેટ ડેસ્કઃસાઉથ કોરિયન કંપની સેમસંગ હવે ભારતમાં પોતાના કેટલાક લેટેસ્ટ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. માર્કેટમાં ચીની કંપનીઓ શ્યાઓમી, ઓપ્પો, વીવો, લેનોવોએ એન્ડ્રોઇડ માર્કેટમાં ધૂમ માચવી છે. આ ઉપરાંત મોટોરોલા, સોની, એચટીસી જેવી બ્રાન્ડ્સના સ્માર્ટફોનને ટક્કર આપવા સેમસંગ ટુંકસમયમાં કેટલાક હાઇટેક અને હાઇએન્ડ ફ્લેગશિપને 2017માં જ માર્કેટમાં ઉતારી શકે છે. તેમાં અમે અહીં બેસ્ટ 8 અપકમિંગ ફોન અને તેના ફિચર્સ વિશે માહિતી આપીએ છીએ. જોકે આ ફોન ક્યારે લૉન્ચ થશે તેની ડેટ નક્કી નથી.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here best 8 Upcoming Samsung smartphones list
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended