Home »Gadgets »Reviews» Easy Steps To Transfer Your Smartphone Data In Your PC

કેબલ વિના જ PCમાં ટ્રાન્સફર કરો તમારા ફોનનો DATA, આ છે Easy Steps

divyabhaskar.com | Apr 17, 2017, 17:28 PM IST

ગેજેટ ડેસ્કઃસ્માર્ટફોન યૂઝર્સની મેમરીમાં કેટલોય ડેટા એવો હોય છે જે કામનો અને પ્રાઇવેટ હોય છે, યૂઝર્સના મનમાં હંમેશા આવા ડેટાને લઇને તેને લૉસ થવાનો કે ડિલીટ થઇ જવાનો ભય સતાવતો રહે છે. કેમકે સ્માર્ટફોનના ડેટાની લાઇફ હેન્ડસેટની લાઇફ જેટલી જ હોય છે. જોકે, પીસી યૂઝ કરતા હોય એવા યૂઝર્સને યુએસબી કેબલથી ડેટાને પીસીમાં સેવ-ટ્રાન્સફર કરવાનો ઓપ્શન જરૂર મળે છે. અહીં અમે તમને પાંચ એવા સ્ટેપ્સ બતાવીએ છીએ જેની મદદથી તમે ડેટાને સેફલી પીસીમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર કરી શકો છો, આ માટે તમારે કોઇ કેબલની જરૂર પણ નહીં પડે. 
 
* Wifi Direct
Wifi Direct, Wifiના અંદર ઇનબિલ્ટ સેટિંગ્સ છે. નીચે આપેલા સ્ટેપ્સથી યૂઝર્સ પોતાની ફાઇલ્સને બીજા સ્માર્ટફોન કે પીસીમાં Wifiથી શેર કરી શકે છે. 
 
Step 1
આના માટે સૌથી પહેલા setting>wifi>wifi direct પર ક્લિક કરો.
 
Step 2
ત્યાર પછી તમે જે બીજા યૂઝરની સાથે ફાઇલ શેર કરવા માગતા હોય તેના Wifi સાથે પેયર કરો.
 
Step 3
પેયર થયા પછી તમે જે ફાઇલને શેર કરવા માંગતા હોય તેના શેરિંગ ઓપ્શન પર ક્લિક કરશો તો Wifi directનો ઓપ્શન આવશે. આ ઓપ્શન પર ક્લિક કરીને તમે ફાઇલ્સને શેર કરી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો.. બાકીની 4 રીતો વિશે... 
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Easy steps to Transfer your smartphone data in your PC
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended