Home »Gadgets »Apps» Send 1GB Or Movie Files Via Whatsapp Of Any Extension

WhatsApp પરથી સેન્ડ કરી શકાય છે આખેઆખી Movie, આ છે આસાન પ્રૉસેસ

divyabhaskar.com | Apr 18, 2017, 14:51 PM IST

ગેજેટ ડેસ્કઃવૉટ્સએપ ભલે પૉપ્યૂલર એપ બની ચૂકી છે, પણ કેટલાક ફિચર્સ હજુ પણ એપમાં મિસિંગ છે. જે આગામી સમયમાં આવી શકે છે. તેમાનું એક ફિચર છે હેવી ફાઇલ સેન્ડ માટેનું. ઘણીવાર યૂઝર્સ વૉટ્સઅપથી હેવી ફાઇલ્સને સેન્ડ નથી કરી શકતો. અહીં અમે એક એવુ ટૂલ બતાવીએ છીએ જેની મદદથી તમે હેવી કે આખેઆખી મૂવી વૉટ્સએપ દ્વારા સેન્ડ કરી શકો છે. આ ટૂલનુ નામ છે વૉટ્સટૂલ (Whats Tools). આની મદદથી 1GB સુધીની મૂવી, ગીતો, Pdf કે બીજી કોઇપણ ફાઇલ્સને સરળતાથી સેન્ડ કરી શકાય છે.
 
આ એપને તમે ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો આની સાઇઝ છે 8.6 MB અને અત્યાર સુધી 50થી વધુ યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. જો તમે યૂઝ કરવા માગતા હોય તો તમારા ફોનમાં 4.1થી ઉપરની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. 
 
શું છે વૉટ્સટૂલ-Whats Tools
Whats Tools એક ફાઇલ શેરિંગ એપ છે, આ પોતાની એડવાન્સ ફાઇલ્સ શેરિંગ ટેકનિકથી વૉટ્સઅપમાંથી હેવી ફાઇલ્સ ટ્રાન્સફર કરવા-સેન્ડ કરવા મદદ કરે છે. આની ખાસ વાત છે કે, ફાઇલ્સ મોકલતા પહેલા તમે ફાઇલને ખોલીને ચેક પણ કરી શકો છો. 
 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો આ વૉટ્સ ટૂલ એપ વિશે...
(Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Send 1GB or movie files via Whatsapp of any extension
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended