Home »Gadgets »Reviews» You Can Make And Set DJ Song On Your Name

કોઇપણ ગીતમાં સંભળાશે તમારું નામ કે નંબર, ફૉલો કરો આ TRICK

divyabhaskar.com | Apr 21, 2017, 10:51 AM IST

ગેજેટ ડેસ્કઃઅહીં અમે તમને એક એવી ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે કોઇપણ સૉન્ગમાં તમારું નામ કે નંબરને ઇઝીલી સેટ કરી શકો છો. ખાસ કરીને તમે લગ્ન અને પાર્ટીઓમાં DJ પર ગીતમાં વચ્ચે કોઇનું નામ કે ફોન નંબર સાંભળ્યા હશે. લોકો પોતાના DJનું પ્રમૉશન કરવા આ ટ્રિકનો યૂઝ કરે છે, કેમકે ગીતની વચ્ચે કોઇનું નામ આવે તો તે લોકોનું ધ્યાન ખેંચાય છે અને સાંભળવામાં પણ સારુ લાગે છે. 
 
ગીતની વચ્ચે નામ કે અન્ય કોઇ વર્ડ્ઝનું પ્રૉનાઉન્સેશન ઘણું આસાન છે. આને કોઇપણ યૂઝર પોતાના સ્માર્ટફોનથી જ કરી શકે છે. અમે અહીં તમને આની આસાન ટ્રિક બતાવીએ છીએ.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આખી પ્રૉસેસ...
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You can make and set DJ Song On Your Name
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended